ગીર સોમનાથ જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૧૪, કોવિડ-૧૯ની અસરની ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ, નવરાત્રી અને આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે માર્ગદર્શક સુચનાઓ જારી કરવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહમા ૬ ફૂટનું અંતર રાખવુ, ચહેરાને ઢાંકી રાખવો, થર્મલ સ્કેનીંગ, સેનેટાઈઝરની સુવિધા, સાધનો સેનેટાઈઝ કરવા, હેન્ડવોશ, થુંકવા પર પ્રતિબંધ, ૬૫ વર્ષની વયના નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભાઓ, અન્ય બિમારીથી પિડાતા લોકોએ ભાગ લેવો નહિ, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ, કોઈપણ સ્થળે ૫૦ થી વધુ … Continue reading ગીર સોમનાથ જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા